કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
કબીરા ગર્વ ન કીજીયે, અસ જોબન કી આસ
ટેસુ ફુલા દિવસ દસ, ખંખર ભયા પલાસ
કબીર કહે છે કે આ જુવાનીની આશામાં કોઈએ પણ અભિમાન કરવું નહીં. જુવાની તો કેસૂડાંની ફૂલ જેવી દસ દિવસની શોભા માત્ર છે. કેસૂડાંના ફૂલ ચાલ્યા જશે પછી તો માત્ર સુક્કો ખાખરો જ રહે છે !
 
																										
				
Add comment