કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
કબીરા ગર્વ ન કીજિયે, ઊંચા દેખ અવાસ
કાલ પરો ભુંઈ લેટના, ઉપર જમસી ઘાસ
કબીર કહે છે કે કોઈએ પણ ઊંચા મહેલ જોઈને પણ ગર્વ કરવો નહીં. એ તો થોડા વખતમાં જ ભોંયભેગા થશે ને ખંડેર ઉપર તો ઘાસ પણ ઊગી નીકળશે !
 
																										
				
Add comment