કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
મન કે મતે ન ચાલિયે, મન કે મતે અનેક
જો મન પર અસવાર હૈ, સો સાધૂ કોઈ એક
મનના કહ્યા પ્રમાણે કદી ચાલવું નહિ કારણ કે મન તો અનેક મતમાં ગૂંચવાયલું રહે છે. મન પર સંયમ સાધી જે તેના પર સવાર થાય છે તેવા સંતપુરૂષ તો કોઇક જ હોય છે.
Add comment