કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
મૈં જાના કુલ હંસ હો, તા તે કીન્હા સંગ
જો જાનત બગુ બાવરા, છુવે ન દેતેઉ અંગ
મેં તો તું ખરેખર હંસ છે એવું માનીને તારી સાથે સંગ કરેલો. જો મને ખબર પડત કે તું માછલી પાગલ બગલો છે તો હું તને મારું એક અંગ પણ સ્પર્શ કરવા ન દેત !
 
																										
				
Add comment