Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ગુનિયા તો ગુનહીં કહૈ, નિર્ગુન ગુનહિ ઘિનાય
બૈલાહ દીજે જાયફર, કા બૂઝે કા ખાય ?

ગુણવાન મનુષ્યો તો બીજાના ગુણોની પ્રશંસા જ કરે છે. નગુણા લોક જ બીજાના ગુણોની ઘૃણા કરે છે. બળદ ને જાયફળ આપવામાં આવે તો તે જાયફળનાં ગુણો કેવી રીતે સમજી શકે ને કેવી રીતે તેનો ઉપયોગ પગ કરી શકે ?

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,185
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 10,023
pdf-2અનંત સૂર | Anant Soor 9,938
pdf-3Amar Varso | અમર વારસો 7,763
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,717