Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

મલયાગિરિ કે બાસમેં, બ્રુચ્છ રહા સબ ગોય
કહિળે કો ચંદન ભયા, મલયાગિરિ ના હોય

જ્યાં ચંદન વૃક્ષો સિવાય અન્ય વૃક્ષો જણાતાં નથી તે જ મલય પર્વત કહેવાય. પરંતુ જ્યાં કહેવા પૂરતું એકાદ વૃક્ષ ચંદનનું હોય તેને મલય પર્વત કેવી રીતે કહેવાય ?

નોંધ :  પરમાત્માના અનુભવથી જેનું હૃદય સમૃદ્ધ થયેલું છે તે જ અનુભવી મહાપુરૂષ પરમાત્મ તત્વનો જેને અનુભવ જ નથી થયો તેને મહાપુરૂષ ન કહી શકાય.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,185
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 10,023
pdf-2અનંત સૂર | Anant Soor 9,938
pdf-3Amar Varso | અમર વારસો 7,763
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,717