કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
સાધુ ભયા તો ક્યા હુઆ, માલા પહિરિ ચાર
બાહર ભેષ બનાઈયા, ભીતર ભરી ભંગાર
ચાર માળા ડોકમાં ઘાલીને સાધુ બની બેઠા તેથી શું વળ્યું ? બહારથી તો વેશ સુંદર લાગે છે પણ અંદર તો દુર્ગુણોનો ભંગાર જ ભરેલો છે.
 
																										
				
Add comment