Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

માલા તિલક લગાઈ કે, ભક્તિ ન આઈ હાથ
દાઢી મૂંછ મૂડાઈ કે, ચલે દુની કે સાથ

માળા તિલક ધારણ કરવાથી ભક્તિ પ્રાપ્ત થતી નથી. દાઢી ને મૂંછ મૂંડાવવા છતાં યે દુન્યવી આસક્તિવાળું જ જીવન તેઓ જીવતા હોય છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,185
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 10,023
pdf-2અનંત સૂર | Anant Soor 9,938
pdf-3Amar Varso | અમર વારસો 7,763
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,717