કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
દાઢી મૂંછ મૂંડાઈ કે, હુઆ ઘોટમઘોટ
મનકો ક્યોં નહિ મૂડીએ, જામેં ભરિયા ખોટ
દાઢી ને મૂંછ મૂડાવીને તું મોઢે માથે સાવ સફાચટ થઈ ગયો તેથી શું ? અસત્ય ને અજ્ઞાનથી ભરપૂર એવા મનને તું કેમ સ્વચ્છ કરતો નથી ?
 
																										
				
Add comment