Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

દીન ગરીબી બંદગી, સબસે આદર ભાવ
કહ કબીર તેઈ બડા, જામે બડા સુભાવ

કબીર કહે છે કે દીનભાવ,  ગરીબી, પ્રાર્થના અને સૌની સાથે સ્નેહભાવ - આ લક્ષણો જેનામાં સારા પ્રમાણમાં હોય છે તે જ માણસ સૌથી મહાન છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,517
pdf-1અનંત સૂર | Anant Soor 10,206
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,180
pdf-3Amar Varso | અમર વારસો 7,871
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,905