Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સાંઈસે સાચા રહૈ, સાંઈ સાંચ સુહાઈ
ભાવૈ લબે કેસ રખ, ભાવૈ શિર મુંડાઈ

પ્રભુ સાથે સચ્ચાઈ રાખવી કારણ કે પ્રભુને સત્ય જ પ્રિય છે. પછી ભલે ને લાંબા વાળ રાખો કે માથાનું મુંડન કરાવો. એ બાહ્ય દેખાવ તો ગૌણ છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,517
pdf-1અનંત સૂર | Anant Soor 10,206
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,180
pdf-3Amar Varso | અમર વારસો 7,871
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,905