નાદબ્રહ્મ પદ - ૫૯૬, રાગ - કાનડો
Nādbrahma pada 596, rāga - kānado
Tarsadi Bhajan Mandal (Recorded on January 7, 2007 at Tarsadi Mandir)
સુરંગ હિંડોળો સરસ બનાયો;
ઝુલત રામ સીયા મિલી દોઉ, બહુત આનંદ ઉર ન સમાયો ... ટેક
suraňg hiňdolo saras banāyo
jhulat rām siyā mili do-u, bahut anaňd ur na samāyo ... repeat
કાલિ ઘટા ધન દામિની દમકત, રુમ ઝુમ વર્ષત મેઘ સોહાયો;
ગર્જત ગગન મગ્ન પીક ચાતક, મંદ સુગંધ સમીર લઇ આયો ... ૧
kāli ghatā dhan dāmini dam-kat, rum jhum varshat megh sohāyo
garjat gagan magna pik chātak, maňd sugaňdh samir la-ii āyo ... 1
એક ઝુલાવત કનડો ગાવત, એક નાચત સુગંધ લગાયો;
એક દબાકર એક ઉર લિયે, એક નિહાળત અતિ સુખ પાયો ... ૨
eka jhulāvat kanado gāvat, eka nāchat sugaňdh lagāyo
eka dabākar eka ur liye, eka nihā-lat ati sukh pāyo ... 2
જૈ જૈકાર કરત સુરિનર મુનિ, ઇન્દ્ર મુદિત નિશાન બજાયો;
દાસ હરિ અવિચલ આ જોડી, નિગમ અગમ સો પ્રગટ બતાયો ... ૩
jai jai-kār karat suri-nar muni, indra mudit nishān bajāyo
dās hari avichal ā jodi, nigam agam so pragat batāyo ... 3
Add comment