Bhajans

નાદબ્રહ્મ પદ - ૭૭૧, રાગ - ધોળ
Nādbrahma pada 771, rāga - dhol

Tarsadi Bhajan Mandal (Recorded in 1982 in Mumbai)

Unable to embed Rapid1Pixelout audio player. Please double check that:  1)You have the latest version of Adobe Flash Player.  2)This web page does not have any fatal Javascript errors.  3)The audio-player.js file of Rapid1Pixelout has been included.

Mahila Mandal

Mahila Mandal - Syadla (Recorded in 2011)

Unable to embed Rapid1Pixelout audio player. Please double check that:  1)You have the latest version of Adobe Flash Player.  2)This web page does not have any fatal Javascript errors.  3)The audio-player.js file of Rapid1Pixelout has been included.

પ્રભુજી વિના મારે પલક ના ચાલે, વેણની વાત વધારી મારે વ્હાલે;
ધન્ય વિધાતા એ વર માંગુ, તો બલવંત માંગું બાં’યડી રે ... ટેક
prabhu-ji vinā māre palak nā chāle, ven-ni vāt vadhāri māre vahāle
dhanya vidhātā e var māňgu, to balavaňt māňgu bāňyadi re ... repeat

સાંભળ મા મા એ વર રૂડો, જેની દષ્ટિ એ સંસાર રૂડો;
નાનો છે તો પરાક્રમે પૂરો, તો રૂડો અવિચલ ચાંદલો રે ... ૧
sāmbhal mā mā e var rudo, jeni dashti-e saňsār chhe rudo
nāno chhe to parā-krame puro, to rudo avi-chal chāňdalo re ... 1

મોહની મારી નિર્મુખ જોતી, હું ફરૂં રંગ રસિયાને જોતી;
એ વર નજરે ન આવે બીજો કોઇ, તો હું મોહી ગોકુલ કહાનને રે ... ૨
moh-ni māri nirmukh joti, huň faru raňg rasiyā-ne joti
e var najare na āve bijo ko-ii, to huň mohi gokul kahān-ne re ... 2

જોષીડા તેડાવીને જોષ જોવડાવો, ઘડીયાલાં લગન લેવડાવો;
વાત વિવેકી એને વધાવો, તો કહાવો જશોદા નંદને રે ... ૩
joshidā tedāvi-ne josh jov-dāvo, ghadi-yāla lagan lev-dāvo
vāt viveki ene vadhāvo, to kahāvo jashodā naňda-ne re ... 3

ધોળીડાં તેડાવીને ધોળ ગવડાવો, નવરંગી ચોળી ચિતરાવો;
ચોંકેલા ખૂપને ખંતથી લખાવો, તો ધરાવો મુજ હરિને કારણે રે ... ૪
dholidā tedā-vine dhol gav-dāvo, nav-raňgi choli chit-rāvo
choňkelā khup-ne khaňt-thi lakhāvo, to dharāvo muj hari-ne kārane re ... 4

મારા પિતાજીને લક્ષ તમારૂં, જુઓ બાઇ ભાગ્ય પૂરશે તમારૂં;
પહોંચતા પહોંચે કોડ અમારો, તો રણછોડ બોલ્યા કરગરી રે ... ૫
mārā pitāji-ne laksha tamāru, ju-o ba-ii bhāgya pur-she tamāru
pahoňch-ta pahoň-che kod amāro, to ran-chhod bolyā kar-gari re ... 5

YouTube Video(s):
1. Marriage Procession - December 31, 2009, Kapura
2. Panama Bhajan Mandal - July 31, 2010, Bhakta Bhajan Sammelan at Humble Civic Center, Humble, TX, USA