કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
ચલહુ કા ટેઢો ટેઢો ટેઢો !
દસહું દ્વાર નરક ભરી બૂડે, તું ગંધી કો બેઢો ! - ૧
ફૂટે નયન હૃદય નહીં સુઝૈ, મતિ એકૌ નહિ જાની
કામ ક્રોધ ત્રિસ્નાકે માતે, બૂડિ મુયે બિનુ પાની - ૨
જો જારે તન હોય ભસમ ધુરિ, ગાડે ક્રિમિ-કીટ ખાઈ
સીકર સ્વાન કાગકા ભોજન, તનકી ઈહૈ બડાઈ - ૩
ચેતિ ને દેખુ મુગધ નર બૌરે, તોહિતે કાલ ન દૂરિ
કોટિક જતન કરહુ યહ તનકી, અંત અવસ્થા ધૂરી - ૪
વાલૂકે ધરવા મંહ બૈઠે, ચેતક નાહિ અયાના
કહં કબીર એક રામ ભજે બિનુ, બૂડે બહુત સયાના - ૫
સમજુતી
હે અભિમાની જીવ ! અક્કડ થઈને તું કેમ ચાલી રહ્યો છે ? તારા શરીરના દસે દરવાજા તો નરકથી બોડી ગયા છે. તારું શરીર ખરેખર દુર્ગંધીનો ઘડો છે ! - ૧
તારી બહારની આંખ ફૂટી ગઈ છે અને ભીતર હૃદયથી પણ સૂઝતું નથી. તારામાં થોડી પણ સદબુદ્ધિ નથી આવી ! કામ, ક્રોધ અને તૃષ્ણાથી ઉન્મત્ત થઈને વિના પાણીએ સંસારમાં ડૂબી ગયો ! - ૨
જો તારું શરીર બાળી દેવામાં આવે તો ભસ્મ થઈ રાખ થઈ જાય છે અને દાટી દેવામાં આવે તો કીડામકોડા ખાય જાય છે. એમ જ ફેંકી દેવામાં આવે તો શિયાળ, કૂતરા ને કાગડાનું ભોજન બાની જાય છે. શરીરની આજ વિશેષતા છે. - ૩
હે માયામાં મુગ્ધ બનેલા માનવ તું સાવધાન થઈ જો, મોત તારાથી દૂર નથી ! કરોડો પ્રયત્ન કરીને આ શરીર સલામત રાખવામાં આવે તો પણ અંત કાલે તો રાખ થશે જ ! - ૪
તું રેતીના ઘરમાં બેઠો છે, કેમ સાવધાન નથી બનતો ? કબીર કહે છે મોટા મોટા જ્ઞાની ગણાતા લોકો પણ રામના ભજન વિના સંસારમાં ડૂબી મર્યા છે ! - ૫
English translation and commentary by Dr. Jagessar Das, M. D.
Dr. Jagessar Das, M.D. has published several books on the mystical teachings of Guru Kabir. We highly appreciate his granting us permission to use the material from two of them: The Bijak of Guru Kabir, Volume - 1, Ramainis, and The Bijak of Guru Kabir, Volume - 2, Shabdas.
Meaning:
Why do you walk (live) in so many crooked ways?
Your ten doors (body) are full of filth, yet you want to be a shipload of perfume.
Your eyes are blinded and your heart does not perceive, your intellect knows nothing.
You are plunged in lust, anger and the thirst of passions, and without water you drown and die.
If you are cremated you turn to ashes and dust;
If buried you are eaten by worms and maggots;
You are the food of the jackal, dogs and crows; this is the greatness of your body;
O foolish man! Don’t you realize that death is not far from you?
Even if you take care of your body in million of ways, the end will be dust.
You ignorantly sit in a house of sand and you do not realize your fate.
Kabir says that without singing the glories of God, many wise people have “drowned” and died.
Commentary:
In this shabda Guru Kabir talks about the pride of the body, and all the wrong ways of living. He talks of this as being many, many crooked ways. He points out that the body which has ten apertures is full of filth i.e. feces, urine, bacteria. etc. But people pamper the body which has ten apertures is full of filth i.e. feces, urine, bacteria, etc. But people pamper the body in many ways and think it is the epitome of fragerance. He points out that people actually do not realize not understand that this body is really clay, and that it will be reduced to dust, or will be eaten by maggots and worms. Why take so much pride in the body then?
Guru Kabir emphasizes that people tend to remain foolish or ignorant by not realizing that the body is only a temporary home for the soul. The body itself is made of flesh, and is fit to be food for wild animals and crows. That is the only greatness of the body, so why be proud of it? People should realize that in the end it is the soul that is important, whereas the body will be reduced to dust. He likens this body to a house of sand that will crumble in no time. The function of the body really is to house this soul which functions through the intellect and the mind. Nothing goes with the body at the end where the soul departs. The most essential duty then is to sing the glories of God, and to do meditation and realize the eternity of the soul. It is this knowledge that gives liberation from the bondage of the material world. As the saying goes, “One should be in the world, but not of the world”.
Add comment