કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
શબ્દ શબ્દ બહુ અંતરા, સાર શબ્દ મત લીજૈ
કહઁહિ કબીર જેહિ સાર શબ્દ નહીં, ધ્રુગ જીવન સો જીવૈ
શબ્દ શબ્દમાં બહું તફાવત છે. જે સાર શબ્દ છે તેનાં મત પ્રમાણે જ જીવવું જોઇએ. કબીર કહે છે કે હે જીવ, જે ગુરુ પાસેથી બોધ પ્રાપ્ત કરીને સાર શબ્દ ગ્રહણ નથી કર્યો તેનું જીવવું ધિક્કાર છે.
Add comment