Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ગાંવ ઉંચ પહાડ પર, ઔર મોટે કી બાંહ
ઐસા ઠાકુર સેઇએ, ઉબરિયે જાકી છાંહ !

જેવી રીતે ઊંચા પહાડ પર ગામ વસાવવાથી રેલનો ભય રહેતો નથી અને જેવી રીતે મોટા માણસનો હાથ પકડવાથી ચોર, ડાકુ કે શત્રુનો પણ ભય રહેતો નથી. તેવી રીતે હે જીવ ! મહાન પરમાત્મા (ઠાકુર) કે ગુરૂનું શરણું લેવાથી નિર્ભય બની જવાય છે ને તેની છત્રછાયામાં આત્માનો ઉદ્ધાર (ઉબરિયે) થાય છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,260
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,606
pdf-2અનંત સૂર | Anant Soor 9,256
pdf-3Amar Varso | અમર વારસો 7,455
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,083