Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સંસય સબ જગ ખંધિયા, સંસય ખંધે ન કોય
સંસય ખધે સો જના, શબ્દ વિવેકી હોય

શંકા-કુશંકાએ આખું જગત ખાધું છે પરંતુ સંશયને કોઈ ખાતું નથી. સંશયને તો તે જ ખાઈ શકે કે જેણે આત્મતત્વનો વિચાર કરી વિવેક જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,185
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 10,023
pdf-2અનંત સૂર | Anant Soor 9,938
pdf-3Amar Varso | અમર વારસો 7,763
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,717