Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ગુરૂ કી ભેલી જિવ ડરે, કાયા સીંચન હાર
કુમતિ કમાઈ મન બસે, લાગિ જુ વાકી ડાર !

જે જીવ શરીર તરફ જ દષ્ટિ રાખીને જગતમાં જીવે છે તે ગુરુથી ડરે છે. કરણ કે તેની દુષ્ટ બુદ્ધિની કમાણી તેનાં મનમાં ભરી છે. તે કમાણી પ્રમાણે જ કર્મો કરે છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,185
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 10,023
pdf-2અનંત સૂર | Anant Soor 9,938
pdf-3Amar Varso | અમર વારસો 7,763
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,717