Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

કાલ કર સો આજ કર, આજ કરૈ સો અબ
પલમેં પરલૈ હોયગી, બહુરિ કરેગા કબ ?

કાલે કરવાનું હોય તે આજ કરી લે ને આજે કરવાનું હોય તે અત્યારની ઘડીએ કરવા પ્રયત્ન કર. પળ પછી મૃત્યુ આવીને ઊભું રહેશે ત્યારે તું શું કરી શકશે ? (મતલબ કે વાયદો કરવો નહીં. નિર્ણયનો અમલ તરત જ કરી લેવો.)

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,185
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 10,023
pdf-2અનંત સૂર | Anant Soor 9,938
pdf-3Amar Varso | અમર વારસો 7,763
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,717