કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
પ્રેમ ન બાડી ઉપજૈ, પેમ ન હાટ બિકાય
રાજા પરજા જેહિ રુચૈ, સીસ દેહ લઈ જાય
પેમ કાંઈ વાડીમાં ઊગતો નથી કે પેદા થતો નથી. તેમ જ બજારમાં પણ તે વેચાતો નથી. રાજા હોય કે સામાન્ય પ્રજા હોય. જે શીશ આપે તેને જ પ્રેમની પ્રાપ્તિ થાય છે.
Add comment